ખુશખબર..ખુશખબર..ખુશખબર.. ખાસ આણંદ વાસિયો માટે નાના મોટા કોઈ પણ પ્રસંગ માટે રસોઈ બનાવાથી ઝંઝટમાંથી છુટકારો.. આ એપ તમારી સાથે SHARE કરતા ખુબ જ આનંદ મેહસૂસ કરી રહ્યા છે.આ એપની મદદથી તમે તમારા ઘરના નાના મોટા કોઈ પણ પ્રસંગ માટે રસોઈ ઓર્ડર કરી શકો છો. એપમાં FIXED DISH અને CUSTOMISE DISH ના વિકલ્પ હોવાથી તમે તમારી જાતે ડીશની વાનગીઓ પસંદ કરી શકશો અને જોઈતી વાનગીઓની પસંદગી કરીને ઓર્ડર નંધાવી શકશો. એપમાં 200 થી વધુ વાનગીઓ આપવામાં આવી છે જે તમારા કોઈ પણ પ્રસંગને અધભૂત બનાવામાં મદદ કરશે. એપમાં કોઈ પણ જાતનું વિજ્ઞાપન નથી. વધુ માહિતી માટે એપ એક વખત download જરૂર કરો અને તમારા મિત્રો/ કુટુંબીજનો સાથે એપ share કરીને આ ઉમદા ગતિવિધિમાં અમારો સાથ આપો. એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડોઉનલોડ કરવી: https://play.google.com/store/apps/details?id=com.gujjuthadi.ostt.foodapp